શ્રી વિજયભાઈ આર. રૂપાણી
શ્રી વિજયભાઈ આર. રૂપાણી
માનનીય મુખ્ય મંત્રીશ્રી,
ગુજરાત સરકાર Facebook Twitter
શ્રી જયંતીભાઈ રામજીભાઈ કવાડીયા
શ્રી જયંતીભાઈ રામજીભાઈ કવાડીયા
માન. રાજ્ય મંત્રીશ્રી,
પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ (સ્વતંત્ર હવાલો) Facebook Twitter

ટેન્ડર્સ

Office of The Chief Electoral Officer, Gujarat State
Ditigal Locker
ઇવેન્ટ કૅલેન્ડર

જીલ્લા વિષે

નામદાર ગુજરાત સરકાર શ્રી એ છ નવા જિલ્લાની રચના કરતાં ભરૂચ જિલ્લામાંથી નાંદોદ, દેડીયાપાડા, સાગબારા, ત્રણ તાલુકાઓ તથા વડોદરા જિલ્લાનો તિલકવાડા તાલુકો ભેગો કરી તા. ર-૧૦-૯૭ ના રોજથી નર્મદા જિલ્લાની રચના કરવામાં આવી છે. ૧૬-૧૨-૨૦૧૪ ના રોજ થી નાંદોદ તાલુકામાંથી ગરૂડેશ્વર નવા તાલુકાની રચના કરવામાં આવી છે. આમ કુલ પાંચ (૫) તાલુકાઓ આ જિલ્લામાં આવેલા છે. નાંદોદ તાલુકામાં ૧૦૯ ગામો, ગરૂડેશ્વર તાલુકામાં ૯૩, દેડીયાપાડા તાલુકામાં ર૧૪, તિલકવાડા તાલુકામાં ૯૭ તથા સાગબારા તાલુકામાં ૯૮ ગામો આવેલા છે. આખા જિલ્લામાં ૨૨૧ ગ્રામ પંચાયતો તથા ૧ર૪ જૂથ પંચાયતો આવેલી છે. ૬૯૧ પ્રાથમિક શાળાઓ આવેલી છે. ૬૪ માધ્‍યમિક શાળા તથા ૨૬ ઉચ્ચતર માધ્‍યમિક શાળા આવેલી છે. આખા જિલ્લામાં આર્ટસ અને કોમર્સ એક એક કોલેજ આવેલી છે. રાજપીપલા શહેરમાં આવેલી છે. ૧ બી.પી.એઙ કોલેજ તથા ૧ ડી.પી.એડ, ૧ ડી.બી.એડ, ૧ પી.ટી.સી. સ્ત્રી માટે તથા પુરૂષ-૧ માટે તાલીમી સંસ્થાઓ રાજપીપલા શહેરમાં આવેલી છે.

વધારે...
  • તાલુકાઓ-
  • ગ્રામ પંચાયત- ૨૨૧
  • સાક્ષરતા- ૭૨.૩૦%
  • વિસ્‍તાર- ૨૭૫૫.૩૬ ચો.કી.મી
  • વસ્તી- પ,૯૦,૨૯૭
  • શહેરી વસ્‍તિ- ૬૧,૮૭૨
  • ગ્રામ્‍ય વસ્તી- ૫,૨૮,૪૨૫

છેલ્લા સુધારાની તારીખ : 10/11/2017

વપરાશકર્તાઓ : 434708