પંચાયત વિભાગ

શાખાની કામગીરી

મુખપૃષ્ઠશાખાઓહિસાબી શાખાશાખાની કામગીરીઅધીકારીઓ અને કમૅચારીઓની સત્તા

અધીકારીઓ અને કમૅચારીઓની સત્તા

હિસાબી અધીકારી શ્રી (વર્ગ-૧)
સરકારશ્રી ધ્વારા નક્કી થયેલ જોબ ચાટૅમાં સુપ્રત થયેલ તમામ સત્તા અને ફરજો સરકારશ્રી અને જિલ્લા પંચાયત ધવારા સુપ્રત કરવામાં આવતી અને ફરજો તથા મુદા નં-૧ માં દશાઁવેલ કામગીરી કરવા માટે મળેલ સત્તા અને ફરજો ને આધિન.
આંત્રીક અંન્વેષણ અધિકારી : વગૅ-ર- જગ્યા મંજુર થયેલ નથી, હિસાબી અધિકારી કામગીરી સંભાળે છે.
જિલ્લા પંચાયત જુદી જુદી શાખાઓ તરફ્યી રજુ યતા રુ. ૪૦/- હજાર અને તેથી ઉપરની રકમના પગાર ભથથા સિવાયના ખચૅના બિલોનુ પ્રિ ઓડીટ કરવું.
તાલુકા પંચાયત તરફથી રજુ થતા રુ. ૧૫૦૦૦/- અને તેથી ઉપરના પગારભથ્થા સિવાયના ખચઁના બીલોનું પ્રિ-ઓડીટ કરવું.
3.જિલ્લા પચાયતની તથા તાલુકા પચાયતની કચેરીઓમાં જરુર જણાયે ભોતિક ચકાસણી કરવી.