પંચાયત વિભાગ

શાખાની કામગીરી

મુખપૃષ્ઠશાખાઓહિસાબી શાખાશાખાની કામગીરીઅધીકારીઓ અને કમૅચારીઓની ફરજો

અધીકારીઓ અને કમૅચારીઓની ફરજો

જિલ્લા તથા તાલુકા પચાંયત ધવારા રજુ થતાં ખચઁના બીલોનું પ્રિ-ઓડીટ કરવું.
જિલ્લા પચાંયતની જુદી જુદી શાખાઓની નાણાંકીય મજુંરી કે હિસાબી કામગીરી સબંધે અભીપ્રાયો માગઁદશઁન આપવા.
જિલ્લા પચાંયતની તાબાની કચેરીઓની સમયાંતરે તપાસણી કરવી અને ધ્યાને આવેલ ક્ષતિઓ નિવારવા માટે જરુરી સુચનાઓ આપવી.
તાબાની કચેરીઓમાં જુદા જુદા હિસાબી રજીસ્ટરો નિયમોનુસાર નિભાવવામાં આવે તેની તકેદારી રાખવી.
તાલુકા પચાંયતના વાષીઁક અંદાજપત્રો સમયસર અને સંપૂર્ણ વિગત સહિત યોગ્ય સક્ષમ અધિકારીને રજુ થાય તેની તકેદારી રાખવી અને માગદશઁન આપવું.
પચાંયતોને તબદીલ થયેલ સરકારી પ્રવ્રુતીઓમાથી થયેલ આવક સમયસર હિસાબામાં લેવા તથા યોગ્ય રીતે સરભર થાય તેની તકેદારી રાખવી.
ગ્રાંટ વપરાશના પ્રમાણપત્રો ગ્રાંટ નિયંત્રણ અધિકારીને મોકલાય તેની તકેદારી રાખવી
લોકલ ફંડ / એ.જિ.દ્વ્રારા ઓડીટ શરુ કરવાની જાણ થતાં સબધિત શાખાઓને જરુરી રેકડઁ ઉપલબ્ધ રાખી ઓડીટની પુવઁ તૈયારી અંગે દેખરેખ રાખવી અને જરુરી માગઁદ્શઁન આપવુ.
લોકલફંડ .એ. પારા તથા ડ્રાફ્ટ પારા તથા પંચાયતી રાજ સમિતિને લગતાં પારાઓની પુતઁતા અંગે સકંલન કરવુ અને માગઁદશઁન આપવું. લોકલ ફંડ પારાઓના નિકાલ અંગેની કામગીરી.
નિવ્રુત્ત થનાર અને નિવુત્ત થયેલ કમઁચારીઓના પેંન્શન તથા જુથ વીમાના કેસોની ચકાસણી કામગીરી કરવી.
પ્રા.આ.કે.ના હેલ્થ સેલોનો પગાર ભથ્થા તથા અન્ય હક્ક દાવાઓની ચકાસણી કામગીરી કરવી.