પંચાયત વિભાગ

શાખાની કામગીરી

મુખપૃષ્ઠશાખાઓહિસાબી શાખાશાખાની કામગીરીવિભાગીય હિસાબનીશ

વિભાગીય હિસાબનીશ

જિલ્લા પંચાયત નમઁદાની તમામ શાખાઓના તમામ પ્રકારના બીલોની કાયદેસરતા /યોગ્યતા ચકાસણી કરાવવાની અને તેના ચુકવણા અંગેની સુપરવીઝન કામગીરી.
હિસાબી શાખાના તમામ દફતરોની સુપરવીઝનની કામગીરી.
શાખાના તમામ કમઁચારીઓની કામગીરી પર દેખરેખ રાખવી.
જિલ્લા પચાંયતની શાખાઓ તથા તાલુકા પચાંયતની હિસાબી તપાસણી.
વિકાસ કમિશનરશ્રીની કચેરીની તપાસણી નોધં.
નાયબ હિશાબનીશની માસિક બેઠક તાલુકા પચાંયતની વહીવટી તપાસણીમાં હિસાબી શાખાના પ્રતીનિધિ.
પેંન્શન અંગેની તમામ કામગીરી
ફાળવવામાં આવેલ ન હોય તેવી અન્ય હિસાબી નાણાંકીય કે અંદાજપતત્રીય કામગીરી હિસાબી અધીકારી ધ્વારા સોપંવામાં આવે તો તે પણ કરવાની રહેશે.