પંચાયત વિભાગ

શાખાની કામગીરી

મુખપૃષ્ઠશાખાઓહિસાબી શાખાશાખાની કામગીરીસીનીયર એકાઉંન્ટ્ન કલાર્ક (કેશદફતર)

સીનીયર એકાઉંન્ટ્ન કલાર્ક (કેશદફતર)

  જિલ્લા પંચાયત નમૅદાની તમામ શાખાઓમાં પાસ થયેલ પગાર ભથ્થા બીલો ,કંન્ટીજંન્સી બીલો તથા યોજનાકીય બીલોના ચેકો લખવાની કામગીરી.
  ખચઁના તમામ વાઉચરો ક્રમમાં ગોઠવી ફાઇલો બનાવવી તથા ઓડીટ રજુ કરવાની કામગીરી.
  ચેક રજીસ્ટર ,ચેક્બુક સ્ટોક રજીસ્ટર ,ચેકબુક, વિગેરેની કસ્ટડી રાખવી અને અધતન રીતે નિભાવવું.
  મુખ્ય મંત્રી રાહત ફંડના હિસાબો રાખવાની કામગીરી.
  જિલ્લા પંચાયતના રોકાણો અંગેની કાયૅવાહી અને હિસાબો નિભાવવા.
  પોતાના ટેબલના ઓડિટ પેરાના જવાબો કરવા તથા ઓડિટ સુચવેલ વસુલાતની કાયૅવાહી કરવી.
  બી.ટી.આર. ના બીલો પાસ કરવા તથા ગ્રાટં ઇન એઈડ નાં બીલો ઉગવવાની કામગીરી તથા તમામ ફંડોની કેશબુક નિભાવવી સામાજિક ન્યાય નિધી જિલ્લા સમકારી નિધી.
  જિલ્લા હિસાબી સંવર્ગની મહેકમની કામગીરી.
  હીસાબી શાખાને લગત જરુરી ચીજવસ્તુઓ ખરીદી.
  રુપીયા.૪૦૦૦૦/- ઉપરાંતના જિલ્લા પંચાયતની વિવિધ શાખાઓના ખરીદના બીલોનું પ્રિ ઓડિટ કરવાની કામગીરી.
  ફાળવવામાં આવેલ ન હોય તેવી અન્ય હિસાબી નાણાંકીય કે અંદાજાપતત્રીય કામગીરી હિશાબી અધિકારી ધ્વારા સોપંવામાં આવે તો તે પણ કરવાની રહેશે.