પંચાયત વિભાગ

શાખાની કામગીરી

મુખપૃષ્ઠશાખાઓહિસાબી શાખાશાખાની કામગીરીસીનીયર એકાઉંન્ટ્ન કલાર્ક (કેશબુક દફતર)

સીનીયર એકાઉંન્ટ્ન કલાર્ક (કેશબુક દફતર)

જિલ્લા પંચાયતની કેસબુક દફતરની કામગીરી.
કેશબુકની તિજોરી પાસબુક સાથે મેળવવાની કામગીરી.
પોતાના ટેબલના ઓડિટ પેરાના જવાબો કરવા.
આવક/ તબદલી રજીસ્ટર નિભાવવું.
માસિક વાષીઁક હિસાબો જિલ્લા પંચાયતોના સિલકના મેળવણાં કરી લોકલ ફંડ ઓડીટ્ને મોકલવા.
સિલક મેળવણાં અંગેની તમામ કામગીરી .
કર્મચારીઓના (શિક્ષકો સિવાય ) મકાન /વાહનલોન તેમજ સાયકલ ,પંખા લોન અંગેની કામગીરી.
કર્મચારીઓની વસુલ આવેલ લોન સરકારમાં પર કરવી લો અંગે વસુલાતનાં અંગે વસુલાતનાં ચેક/ડ્રાફટ જમા કરાવવા
કર્મચારીઓને ધિરેલ લોન રજીસ્ટર નીભાવવું.
ફાળવવામાં આવેલ ન હોય તેવી અન્ય હિસાબી નાણાંકીય કે અંદાજપત્રીય કામગીરી હિસાબી અધીકારી ધ્વારા સોપંવામાં આવે તો પણ કરવાની રહેશે.