પંચાયત વિભાગ

શાખાની કામગીરી

મુખપૃષ્ઠશાખાઓહિસાબી શાખાશાખાની કામગીરીસીનીયર એકાઉંન્ટન કલાર્ક (જી.પી.ફંડ)

સીનીયર એકાઉંન્ટન કલાર્ક (જી.પી.ફંડ)

તાલુકા /જિલ્લા પંચાયતોના કમૅચારીઓના પ્રોવિંડ્ન્ટં ફંડના હિસાબોની બ્રોડશીટ તથા લેજર પોસ્ટીગ.
તાલુકા /જિલ્લા પંચાયતોના કમૅચારીઓના (શિક્ષકો સિવાય) ખાતાના લેજર તથા બ્રોડશીટ નિભાવવાની કામગીરી.
જી.પી.ફંડના ખાતામાંથી આખરી ઉપાડ અશંત: ઉપાડ્ની કામગીરી.
રુપિયા : ૧૫૦૦૦/- ઉપરાંતના દેડિયાપાડા /સાગબારાના ખરીદી/વકૅસના બીલોનુ ઓડીટ કરવાની કામગીરી.
ફાળવવામાં આવેલ ન હોય તેવી અન્ય હિસાબી નાણાંકીય કે અંદાજપત્રીય કામગીરી હિસાબી અધિકારી દ્વારા સોપંવામાં આવે તો તે પણ કરવાની રહેશે.