પંચાયત વિભાગ

શાખાની કામગીરી

મુખપૃષ્ઠશાખાઓહિસાબી શાખાશાખાની કામગીરીજુનીયર એકાઉંન્ટસ કલાર્ક: (ખર્ચ વગીઁકરણ્)

જુનીયર એકાઉંન્ટસ કલાર્ક: (ખર્ચ વગીઁકરણ્)

ખર્ચના કલાસીફાઇડ રજીસ્ટ્રરો નિભાવવાની કામગીરી.
અન્ય તમામ પ્રકારની ટપાલ સ્વીકારી જેતે તેબલને વંહેચી આપવી.
ઇંન્વડૅ/આઉટ્વડૅ રજીસ્ટર અધતન નિભાવવું.
સરકારી અધૅસરકારી પત્રો અંગેના રજીસ્ટરો નિભાવવા .અને તેની માહિતીના પત્રકો તૈયાર કરી હિસાબી અધીકારીશ્રીને રજુ કરવા.
પી.એલ.એ.ટુ.ડી.ડી.ઓના ચલણની નોધંણીની કામગીરી.
ફાળવવામાં આવેલ ન હોય તેવી અન્ય હિસાબી નાણાંકીય કે અંદાજપત્રીય કામગીરી હિસાબી અધીકારી દ્વારા સોપંવામાં આવે તો તે પણ કરવાની રહેશે.