પંચાયત વિભાગ

શાખાની કામગીરી

મુખપૃષ્ઠશાખાઓહિસાબી શાખાશાખાની કામગીરીજુનીયર એકાઉંન્ટસ કલાર્ક: (ગ્રાંટ દફતર)

જુનીયર એકાઉંન્ટસ કલાર્ક: (ગ્રાંટ દફતર)

  ગ્રાંટ વપરાશના પ્રમાણપત્રો તથા રજિસ્ટર નિભાવવુ.
  જિલ્લા પંચાયતની અસ્ક્યામતો જવાબદારીનું પત્રક તૈયાર કરુવું.
  શાખાની અધીકારી /કમૅચારીનાં પગાર ભથ્થા તૈયાર કરવા બેંકમાં જમા કરવા.
  સરકાર તરફ્થી આવતા અનુદાનોનુ ગ્રાંટ રજિસ્ટર નિભાવવુ.
  કપાતના ચલણો તૈયાર કરી સમયમયાઁદામાં જમા કરવાં.
  અનાજ તહેવાર પેશગીની તમામ કામગીરી.
  ફાળવવામાં આવેલ ન હોય તેવી અન્ય હિસાબી નાણાંકીય કે અંદાજપત્રીય કામગીરી હિસાબી અધીકારી દ્વારા સોપવામાં આવે તો તે પણ કરવાની રહેશે.