પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓમેલેરીયા શાખામેલેરીયા અંગે જાગૃતિ

મેલેરીયા અંગે જાગૃતિ

આઇ.ઇ.સી. પ્રવૃતિ દ્વારા મેલેરીયા અંગે લોક જાગૃતિ લાવવા કઠપૂતળીશો, નાટકશો, ભવાઇ વગેરેનું આયોજન કરાવવામાં આવે છે. તેમજ ભીંતસૂત્રો, પત્રિકાઓ દ્વારા મેલેરીયા માટે જનજાગૃતિ કરવામાં આવે છે.
મચ્‍છર અને માનવ વચ્‍ચેનો સંપર્ક અટકાવવા દવાયુકત મચ્‍છરદાનીનો ઉપયોગ, લીમડાનો ધુમાડો કરવો, રીપેલન્‍ટ ક્રીમનો ઉપયોગ, આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા વગેરે અંગે જાગૃતિ આપવામાં આવે છે.