પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓઆરોગ્ય શાખાપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

ભારત સરકાર અને ગુજરાત રાજ્યની ગ્રામ કક્ષી આરોગ્‍ય સુવિધાઓ પેટા કેન્‍દ્રો, પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો, સિવિલ હોસ્‍પિટલ, સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર મારફત માતૃબાળ કલ્‍યાણ કાર્યક્રમ, રસીકરણ, શાળા આરોગય કાર્યક્રમ, સ્‍વચ્‍છતા અભિયાન, પીવા માટે શુદ્ધ પાણી ગામના છેવાડાના ઘર સુધી પહોંચાડી, લોકોની આરોગ્‍યની સ્‍થિતીમાં દિન પ્રતિદિન સુધારો લાવવા માટે પ્રોગ્રામોની જાણકારી લોકો સુધી પહોંચાડવા અને લોક ભાગીદારી કેળવી સને-૨૦૦૭-૦૮ ના વર્ષમાં પ્રોગ્રામોનું અમલીકરણ કરેલ છે.