પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓઆર્યૃવેદ શાખાપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

નર્મદા જિલ્લામાં કુલ - ૧૬ દવાખાનાઓ આવેલા છે. જે પૈકી - ૪ દવાખાનાઓનો વહીવટ રાજય સરકારશ્રી હસ્તક આવે છે. તથા બાકીના -૧૨ દવાખાના જિલ્લા પંચાયત હસ્તક છે. આ ઉપરાંત વર્ગ-૩ ના -૨ હોમીયોપથી દવાખાનાઓ આ જિલ્લામાં કાર્યરત છે

આયુર્વેદના -૧૬ દવાખાના માં -૬ જગ્યાઓ ભરેલી છે તથા-૧૦ જગ્યા ખાલી છે. દવાખાનાઓ અન્ય મેડીકલ ઓફીસર ઘ્વારા ચાર્જ માં શરૂ છે.