પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓઆર્યૃવેદ શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

નર્મદા જિલ્લા પંચાયતની આયુવેઁદ શાખા, જિલ્લામાં આવેલ, જિલ્લા પંચાયત સંચાલિત તથા રાજ્ય સરકાર હસ્તક તમામ આયુર્વેદ તથા હોમીયોપેથીક દવાખાનાંઓનું નિયંત્રણ અને દેખરેખની કામગીરી કરે છે.
જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા સંચાલિત તેમજ સરકાર હસ્તકના આયુવેઁદ દવાખાનાઓમાં સરકારી આયુર્વેદિક ફાર્મસી રાજપીપલા, આહવા-ડાંગ અને જુનાગઢ પાસેથી ઓ.પી.ડી. ના પ્રમાણમાં દવાઓ ખરીદવામાં આનાવે છે.
ક્રમ વષઁ વિગત સંખ્યા લાભ લીધેલ દદીઁની સંખ્યા
૨૦૦૨-૦૩ આયુવેઁદ ૧૫ ૨૪,૭૫૮
હોમીયોપેથી ૨,૧૮૩
૨૦૦૩-૦૪ આયુવેઁદ ૧૫ ૨૨,૪૭૦
હોમીયોપેથી ૪૩૮૫
૨૦૦૪-૦૫ આયુવેઁદ ૧૫ ૨૭૧૦૭
હોમીયોપેથી ૬૫૮૦
આયુર્વેદ નિદાન કેમ્પ ૧૭૬૭
૨૦૦૫-૦૬ આયુવેઁદ ૧૫ ૫૨૨૭૭
હોમીયોપેથી ૪૪૮૯
આયુર્વેદ નિદાન કેમ્પ ૪૬ ૧૫૩૩૯
૨૦૦૬-૦૭ આયુવેઁદ ૧૫ ૬૧૭૬૧
હોમીયોપેથી ૨૫૭૧
આયુર્વેદ નિદાન કેમ્પ ૫૦ ૪૮૬૫૫
૨૦૦૭-૦૮ આયુવેઁદ ૧૫ ૪૦૦૦૪
હોમીયોપેથી ૧૦૬૫૨
આયુર્વેદ નિદાન કેમ્પ ૪૩ ૧૦૯૪૯
૨૦૦૮-૦૯ આયુર્વેદ ૧૫ ૪૭૭૧૫
    હોમીયોપેથી ૬૧૯૮
    આયુર્વેદ નિદાન કેમ્પ ૬૦ ૨૬૦૨૪
૨૦૦૯-૧૦ આયુર્વેદ ૧૫ ૩૩૫૯૬
    હોમીયોપેથી ૭૬૯૮
    આયુર્વેદ નિદાન કેમ્પ ૧૪૧૮
૨૦૧૦-૧૧ આયુર્વેદ ૧૫ ૫૨૦૭૨
    હોમીયોપેથી ૭૭૦૩
    આયુર્વેદ નિદાન કેમ્પ
૧૦ ૨૦૧૧-૧૨ આયુર્વેદ ૧૫ ૨૮૫૦૨
    હોમીયોપેથી ૪૫૨૨
    આયુર્વેદ નિદાન કેમ્પ ૨૧ ૫૩૪૫
૧૧ ૨૦૧૨-૧૩ આયુર્વેદ ૧૫ ૨૬૪૬૩
    હોમીયોપેથી ૪૦૨૭
    આયુર્વેદ નિદાન કેમ્પ ૧૪ ૪૯૪૯
આ રીતે આયુર્વેદ શાખામાં કોઈ યોજનાકિય કામગીરી - લક્ષાંક વિગેરે હોતા નથી પરંતુ આયુર્વેદ - હોમીયોપથી નિદાન કેમ્પોમાં અંગત રસ લઈ કરેલ છે અને દર્દીને વિના મુલ્યે આયુર્વેદ / હોમીયોપેથી સારવાર આપવામાં આવેલ છે. તથા દર્દીઓ તથા સ્વસ્થ વ્યકિત કઈ રીતે રોગ રહીત લાંબુ જીવન જીવે તે બાબત ની સમજણ આપેલ છે.