પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓઆર્યૃવેદ શાખાઆર્યૃવેદ શાખાની યોજનાઓ

આર્યૃવેદ શાખાની યોજનાઓ

 
ક્રમ યોજનાનું નામ મફત સવઁરોગ આયુવેઁદિક નિદાન ચિકિત્સા કેમ્પ-વનસ્પતિ પ્રદશઁન યોજવા.
યોજના ક્યારે શરૂ થઇ -
યોજનાનો હેતુ  નમઁદા જિલ્લામાં ૪ તાલુકાઓ નાંદોદ, ડેડીયાપાડા, સાગબારા, તિલકવાડામાં આદિવાસીઓની મહતમ વસ્તી હોઇ તેઓ આથિઁક રીતે નબળા હોઇ, તેમજ આરોગ્ય વિષયક સેવાઓ ગ્રમ્ય વિસ્તામાં અલગ-અલગ જગ્યાએ દુર-દુર રહેતા હોવાને લીધે પુરતી મેળવી શકતા નથી. નિદાન ચિકિત્સા કેમ્પમાઁ ભાગ લીધેલ ગ્રામ્ય પ્રજાને ફોલો-અપ માટેની દવાઓ પ્રાપ્ત કરવાની વ્યવસ્થા નજીકના દવાખાનાઓમાઁ કરવામાઁ આવે છે. આ રીતે આદિવાસી પ્રાજાને સચોટ નિદાન ધ્વારા આયુવેઁદિક ચિકિત્સાથી સારવાર આપવાનો મુખ્ય હેતુ છે.
યોજના વિશે (માહિતી)        આયુવેઁદ પ્ધ્ધતિથી આરોગ્ય વિષયક સેવાઓ વધુ સારા પ્રમાણમાં અને મફત દવાઓ નિદાનની સાથે ચિકિત્સા રૂપે મેળવી શકે અને સાથોસાથ આયુવેઁદના નિદોષઁ અને સચોટ ઉપાયો સિધ્ધાંતો જેવા કે સ્વસ્થવ્રુતના નિયમોની જાણકારી મેળવી દિનચયાઁ આહાર-વિહાર આચાર ધ્વારા રોગ ન થાય તેની જાણકારી મેળવી પુણઁ પ્રાપ્ત કરી સુખાકારી પ્રાપ્ત કરી શકે.
આ યોજના માટે પ્રાયોજના વહીવટદારશ્રી તથા નિયામકશ્રી, ભારતીય તબીબી અને હોમીયોપેથી પધ્ધતીની કચેરી ગાધીનગર ધ્વારા ગ્રાંટ ફાળવવામાઁ આવે છે.
યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવુઁ. આ યોજનાનો લાભ તાલુકાના તમામ આદિવાસી વિસ્તારોંને મળે છે. 
યોજનાના લાભાથીઁ માટેની લાયકાત       આ યોજના માટે લાયકાતની જરૂરીયાત નથી.