પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓઆંકડા શાખાપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

પંચાયત રાજયની સ્‍થાપના ગુજરાત રાજયમાં થઇ ત્‍યારથી જિલ્‍લા પંચાયતની વિવિધ પ્રવૃત્તિઓની કામગીરી તેની વિવિધ શાખાઓ દ્વારા હાથ ધરવામાં આવેલ છે. આવી પ્રવૃત્તિઓનો ખ્‍યાલ જાણકારી લોકોમાં લાવી પંચાયત રાજયના સોપાન સમા જિલ્‍લા પંચાયતોની સમગ્ર કામગીરીનું એકત્રિકરણ કરીને લોકોમાં જાગૃતિ લાવવાની મહત્‍વની કામગીરી આંકડા શાખા દ્વારા કરવામાં આવે છે.
 
આંકડા શાખાનું મંજુર થયેલ મહેકમની નીચે મુજબ છે.
અ.નં. સંવર્ગનું નામ મંજુર ભરાયેલ ખાલી
જિલ્‍લા આંકડા અધિકારી, વર્ગ-૧ -
સંશોધન મદદનીશ -
જુ.કલાર્ક -