પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓબાંઘકામ શાખાપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

 
જિલ્લા પંચાયત નર્મદા ની બાંધકામ શાખા જિલ્લા પંચાયત હસ્તક ના માર્ગો અને મકાનોનું બાંધકામ અને નિભાવણીનું કાર્ય કરે છે. સરકારશ્રી ની વિવિધ યોજનામાં જિલ્લામાં પાકા રસ્તાઓથી ગામો/પરાઓને જોડવા તથા શિક્ષણ, આરોગ્ય જેવી મુળભુત સેવાઓ અને જુદી જુદી વહીવટી કચેરીઓના તથા તેમાં સેવા આપતા અધિકારીઓ તથા કર્મચારીઓના આવાસના બાંધકામ તથા નિભાવણીનું કામ હાથ ધરવામાં આવે છે.