પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓખેતીવાડી શાખાપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

ખેતીવાડી શાખા ઘ્વારા વિવિધ પ્રકારની મહેકમ તથા ખેતીવાડીને લગતી યોજનાકીય કામગીરી કરવામાં આવે છે. તેમજ તાબા હસ્તકની કચેરીઓ સાથે વિવિધ પ્રકારની માહિતીઓ માટે સતત સંપર્કમાં રહી કામગીરી કરવામાં આવે છે.
જિલ્લા પંચાયત નર્મદા અંતર્ગત ખેતીવાડીશાખા તરીકે કચેરી કાર્યાન્વિત છે.શાખાના વડા તરીકે જીલ્લા ખેતીવાડી અધિકારી છે. તથા તેઓશ્રીની નીચે મદદનીશ ખેતી નિયામક(તાલીમ) પેટા વિભાગીય કચેરી-રાજપીપલા વિ.અ.ખેતી, ગ્રામસેવકો ફરજ બજાવે છે. જેમાં મહેકમ, વહીવટ, ખેતીવાડીની યોજનાકીય તમામ કામગીરીઓ હાથ ધરવામાં આવે છે.