પંચાયત વિભાગ


મુખપૃષ્ઠ શાખાઓ ખેતીવાડી શાખા શાખાની કામગીરી

શાખાની કામગીરી

જીલ્લા ખેતીવાડી અધિકારી હસ્તક ખેતીવાડી શાખા તથા તાબા હેઠળ મદદનીશ ખેતી નિયામક(તામુયો) ખેતીપેટા વિભાગીય કચેરી- રાજપીપલા આવેલી છે. જેમાં ખેતીવાડી શાખામાં વિ.અ.ખેતી/ગ્રામસેવકની નિમણૂંકો બદલી, બઢતી, શિક્ષા રજાઓ પેન્શન કેસ વિગેરેની મહેકમને લગતી કામગીરી, શાખાનાપગાર બીલો ની કામગીરી તથા ખેતીવાડીને લગતી યોજનાકીય લક્ષાંકની ફાળવણી/સિઘ્ધીની સમીક્ષા, કચેરીના તાબામાં ચાલતી ખેતી વિષયક સહાયની યોજનાઓનું અમલીકરણ,કચેરીની વહીવટી તથા નાણાંકીય કામગીરીમાં મંજુરી આપવાની કામગીરી તાબાની કચેરીની વહીવટી તપાસણીઓની કામગીરી, ગ્રામસેવકોને તાલીમ શિબીરો ઘ્વારા ખેતીવાડીમાં નવીન પઘ્ધતિઓના ઉપયોગ બાબતે માર્ગદર્શન તેમજ ખેડૂત તાલીમ શિબીરો યોજી ખેડૂતો ખેતી પાક માટે માર્ગદર્શન, ખેડૂતોને ખેતીવાડી ક્ષેત્રે આપવાની થતી સહાયના કેસો તાલુકાકક્ષા એથી તાલુકા વિકાસ અધિકારીશ્રી ઘ્વારા મોકલવામાં આવે તેને વહીવટી મંજુરી તેમજ ખેતી પેટાવિભાગ કચેરી- રાજપીપલા થી જે યોજનાકીય દરખાસ્તો તૈયાર થઈને આવે તેને વહીવટી મંજુરી આપવી,તાબા ના મદદનીશ ખેતી નિયામક (વિસ્તરણ) પેટા વિભાગીય કચેરી રાજપીપલા ઘ્વારા વિસ્તરણ અધિકારી ખેતીની રોજનીશી મંજુર કરવી.રજા મંજુર કરવી,ઈજાફા મંજુર કરવા વિગેરે કામગીરી કરવામાં આવે છે.