પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓમેલેરીયા શાખાપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

મેલેરીયા એ સ્‍થાનિક અને પર્યાવરણ ને અનુલક્ષીને ઉદભવતો રોગ છે. મેલેરીયા માદા એનોફિલીસ મચ્‍છરના કરડવાથી થતો રોગ છે. મૂળ કેન્‍દ્ર પુરસ્‍કૃત મેલેરીયા નાબુદી કાર્યક્રમ વધુ લોક ભોગ્‍ય બને એ હેતુથી યોજનાકીય વિકેન્‍દ્રીકરણ કરી રાજય સરકારને સોંપાયેલ યોજના અસરકારક કાર્યક્રમ બની શકે તે હેતુથી ૧૯૭૮ થી જીલ્‍લા પંચાયત ને આ કાર્યક્રમ સુપ્રત થયેલ છે.