પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓમેલેરીયા શાખામલેરીયા શાખાની યોજનાઓ

મલેરીયા શાખાની યોજનાઓ

અ.ન. યોજનાનું નામ રાષ્‍ટ્રીય મેલેરીયા નાબૂદી યોજના
૧. યોજના ક્યારે શરુ થઈ સને ૧૯૫૯
૨. યોજનાનો હેતુ મેલેરીયાથી થતું મરણ અટકાવવું
૩. યોજના વિશે માહિતી ૧. આ યોજનામાં EDPT હેઠળ તાત્‍કાલિક સારવાર આપવામાં આવે છે. જેથી મેલેરીયાથી થતુ મૃત્‍યુ અટકાવી શકાય.
ર. મેલેરીયા ભયગ્રસ્‍ત વિસ્‍તારોમાં જંતુનાશક દવાનો છંટકાવ તથા પોરાનાશક કામગીરી કરવામાં આવે છે.
૪. યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવો આ યોજના સાર્વજનિક હોઇ દરેક વ્‍યકિત તેનો લાભ લઇ શકે છે. આ માટે નજીકના પ્રા.આ.કેન્‍દ્રનો સંપર્ક કરવો.
૫. યોજનાના લાભાર્થી માટેની લાયકાત લાયકાતની જરૂરીયાત નથી.