પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓપંચાયત શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

જિલ્લા પંચાયતની આ શાખાના વડા નાયબ જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત) છે. આ શાખા નીચે મુજબની કામગીરી સંભાળે છે.
ગ્રામ પંચાયતો, સરપંચો, ઉપસરપંચો, સભ્યો સામેની ફરિયાદો સાંભળી તેનો નિકાલ કરવો.
ગ્રામ પંચાયતોને લોન આપવાની કામગીરી.
પંચાયતના ઠરાવો સામે અપીલ અંગેની કામગીરી
ગ્રામ પંચાયતના વિભાજન અંગેની કામગીરી.
બી.આર.જી.એફ. યોજનાની તમામ કામગીરી
પંચવટી યોજના
ગરીબ કલ્યાણ મેળાનું આયોજન
ગ્રામ/તાલુકા/જીલ્લા ના ચૂંટાયેલ પ્રતિનિધિશ્રીઓને તાલીમ
જૂથ ગ્રામ પંચાયતોનું વિભાજન/મિલકત વિભાજન
ગ્રામ પંચાયતોને સુપશીડ કરવી.