પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓસમાજ કલ્યાણ શાખાસમાજ કલ્‍યાણની યોજનાઓ

સમાજ કલ્‍યાણની યોજનાઓ

અ.ન. યોજનાનું નામ
૧. બી.સી.કે.-૬ર - અનુ.જાતિમાટેની ખાસ અંગભૂત યોજના- બીજરૂપ અંદાજ પત્ર-અંત્યેષ્ઠિ સહાય.
૨. બી.સી.કે.-ર- અનુ.જાતિ માટેની ખાસ અંગભૂત યોજના-એસ.એસ.સી.પ્રર્વેના વિદ્યાર્થીઓ માટે લાલ મજમુદાર શિષ્યવૃતિ
૩. બી.સી.કે.-૪- અનુ.જાતિ માટેની ખાસ અંગભૂત યોજના-અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલા વ્યકિતઓના બાળકોને પ્રર્વ એસ.એસ.સી. મનિ મેતરાજ રાજય શિષ્યવૃતિ યોજના
૪. બી.સી.કે.-૧૬- અનુ.જાતિ માટેની ખાસ અંગભૂત યોજના-જેમના માતા/પિતાની વાર્ષિક આવક રૂ.૧પ,૦૦૦/- હોય તેવા ભૂમિ હિન મજુરોના બાળકોના મફત પુસ્તકો અને કપડા.
૫. બી.સી.કે.-૧૭- અનુ.જાતિ માટેની ખાસ અંગભૂત યોજના-ધો.૧ થી ૭માં અભ્યાસ કરતાં વાલ્મિકી હાડી,નાડીયા,અને સેનવા જાતિના વિદ્યાર્થીઓને વૈકલ્પિક ખર્ચ.
૬. બી.સી.કે.-૧૭- અનુ.જાતિ માટેની ખાસ અંગભૂત યોજના-ધો.૮ થી ૧૦માં અભ્યાસ કરતાં વાલ્મિકી હાડી,નાડીયા,અને
૭. બી.સી.કે.-૬- અનુ.જાતિ માટેની ખાસ અંગભૂત યોજના-સરસ્વતી સાધના યોજના હેઠળ વિદ્યાર્થીનીઓને સાયકલની ભેટ.
૮. બી.સી.કે.-૪૭- અનુ.જાતિ માટેની ખાસ અંગભૂત યોજના-અનુ.જાતિના વ્યકિતઓને મફત તબિબિ સહાય.
૯. બી.સી.કે.-પ૮- અનુ.જાતિ માટેની ખાસ અંગભૂત યોજના - અનુ.જાતિ માટે સામાજિક શૈક્ષણિક શિબીરો
૧૦. બી.સી.કે.-પપ- અનુ.જાતિ માટેની ખાસ અંગભૂત યોજના-અનુ.જાતિની કન્‍યાઓ માટે કુંવરબાઇના મામેરાની નાણાંકીય સહાય
૧૧. બી.સી.કે.-૭૧- અનુ.જાતિ માટેની ખાસ અંગભૂત યોજના-ગરીબી નાબુદી કાર્યક્રમ હેઠળ એસ.એસ.સી.પ્રર્વેના વિદ્યાર્થીઓ માટે રાજય શિષ્યવૃતિ યોજના.
૧૨. બી.સી.કે.-પ૦- અનુ.જાતિ માટેની ખાસ અંગભૂત યોજના-અનુ.જાતિના વ્યકિતઓના આવાસન માટે વ્‍યકિતગત ધોરણે ર્ડા.આંબેડકર આવાસ યોજના માટે નાણાંકીય સહાય.
૧૩. બી.સી.કે.-પર- અનુ.જાતિ માટેની ખાસ અંગભૂત યોજના-અનુ.જાતિના વ્યકિતઓન સફાઇ કામદારો, ઝાડુ વાળા અને વાલ્‍મિકી, હાડી, નાડીયા, સેનવાને ર્ડા.આંબેડકર આવાસન માટે નાણાંકીય સહાયs