પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓ શિક્ષણ શાખા કોમ્પ્યુટર જ્ઞાન

કોમ્પ્યુટર જ્ઞાન

જિલ્લાના તમામ બી.આર.સી.,સી.આર.સી.લેવલે કોમ્પ્યુટરની સુવિધા ઉપલબ્ધ કરી પ્રાથમિક શાળાના શિક્ષકોને કોમ્પ્યુટર જ્ઞાન મળી રહે તે માટે તાલીમ વર્ગો ચલાવવામાં આવે છે.જિલ્લાની ધણી બધી શાળાઓમાં દાતાઓ પાસેથી કોમ્પ્યુટરનું દાન મેળવી વિઘાર્થીઓને કોમ્પ્યુટર જ્ઞાન આપવાનો પ્રબંધ કરવામાં આવેલ છે