પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓ શિક્ષણ શાખા શૈક્ષણિક રૂપરેખા

શૈક્ષણિક રૂપરેખા

નર્મદા જીલ્લાના કુલ- 688 પ્રાથમિક શાળાઓના 2889 શિક્ષકો દ્વારા 71019 વિઘાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહયું છે.જિલ્લાની 688 શાળાઓ પૈકી 681 શાળાઓમાં વિજળીકરણ, 688 શાળાઓમાં સેનિટેશન, 676 શાળાઓમાં પીવાના પાણીની સુવિધા, 603 શાળાઓને કંમ્પાઉન્ડ વોલ, રમત-ગમતના મેદાનની સુવિધા છે. શિક્ષકોના સેટઅપનાપ્રમાણમાંછે.

જિલ્લાની કુલ 688 શાળાઓ પૈકી ધો.૧ થી ૩ ધોરણ વાળી-0, ધો.૧થી૪ ધોરણવાળી-0 ,ધો.૧થીપ ધોરણવાળી – 286 ,ધો.૧થી૬ ધોરણવાળી- 01 ,ધો.૧થી ૭ ધોરણવાળી-140,ધો.6 થી8-261,શાળાઓઆવેલછે.

જિલ્લાના કુલ-2889 શિક્ષકો પૈકી 1094 વિઘા સહાયકો ફરજ બજાવે છે.1094 પૈકી 127 વિઘા સહાયકોને નિયમિત કરવામાં આવેલ છે