પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓસિંચાઇ શાખાચેકડેમ

ચેકડેમ

આ વિભાગ ના કાર્યરત થયા પછી તેના તાબા હેઠળ સરકારશ્રીના બજેટ સદર ગુજરાત પેટર્ર્ન યોજના સદર તેમજ નેશનલ ફુડ ફોર વર્કસ સદર હેઠળ ૧૫૩ ચેકડેમો બાન્ધવામાં આવેલ છે. આ ચેકડેમો થી આશરે ૭૬૫ હેક્ટર જેટલી પરોક્ષ સિંચાઈ શકિત ઉત્ત્પન્ન થયેલ છે. આ સિંચાઈ શકિત વડે આજુબાજુની જમીન તથા કુવાના પાણીના તળ ઉચા આવેલ છે.