પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓસિંચાઇ શાખાપુર નિયંત્રણ અને પાણી નિયંત્રણ

પુર નિયંત્રણ અને પાણી નિયંત્રણ

આ વિભાગ તાબા હેઠળ હાલમાં બે નાની સિંચાઈ યોજનાઓ કાર્યરત છે. (૧) ભીલવશી એમ.આઈ. સ્કીમ તા. નાંદોદ (૨) પાટ બન્ધારા સ્કીમ તા. સાગબારા. યોજનાઓ ઘણીજ નાની હોય પુરથી નુકશાન થવાની કોઇ શક્યતા નથી. છતાં ચોમાસા દર્મ્યાન તાંત્રીક કર્મચારી/ અધીકારીશ્રી, દ્વારા સત્તત ધ્યાન રાખી કોઈ પણ નુકશાન ન થાય તેવી વ્યવસથા ગોઠવેલ છે.