પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓસિંચાઇ શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

આ વિભાગ હેઠળ નાની સિંચાઇના કામો જેવા કે ચેકડેમ, નવિન તળાવ, સંરક્ષણ/ પુર સંરક્ષણ દિવાલના કામો, તળાવ સુધારણાના કામો, હાથ ધરવામાં આવે છે. આ નાની સિંચાઈ યોજનાઓ ધ્વારા નર્મદા જિલ્લાના નાન્દોદ, તિલકવાડા, ડેડીયાપાડા, તથા સાગબારા તાલુકાઓમાં પ્રત્યક્ષ / પરોક્ષ સિંચાઇ શકિત ઉત્ત્પન્ન કરવામાં આવે છે.