પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓસહકાર શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

આ શાખા હેઠળ મંડળીઓના રજીસ્ટ્રેશનની કામગીરી થાય છે. જેવી કે, ખેતી/પિયત, ઔદ્યોગિક ઉત્પાદન, તેમજ મ્ત્સ્યોદ્યોગ, સેવા સહકારી, વન પેદાશ, વન સમિતિ, ગૃહ ઉદ્યોગ, ગ્રાહક ભંડાર, સામાન્ય પ્રકારની મંડળી નોંધણીની કામગીરી તેમજ જીલ્લા કક્ષા તાલીમ સેવા કેન્દ્ર, રાજપીપલાને લગતી તમામ કામગીરી થાય છે.
મંડળીઓની નોંધણી અંગેની માહિતી :

નર્મદા જીલ્લાની નોંધાયેલ મંડળીઓની વિગત નીચે મુજબ છે.
અ.નં. મંડળીનો પ્રકાર કુલ સંખ્યા
જીલ્લા મધ્યસ્થ બેંક
ખેતી વિષયક ધિરાણ સહકારી મંડળીઓ ૭૮
બિન ખેતી વિશયક ધિરાણ સહકારી મંડળીઓ ૩૦
નાગરિક સહકારી બેંક
કોટન સેલ સહકારી મંડળીઓ
તાલુકા ખરીદ વેચાણ સંઘ
શાકભાજી અને ફળ-ફળાદી સહકારી મંડળીઓ ૩૪
તેલિબીયા સહકારી મંડળીઓ
જીનીંગ અને પ્રોસીંગ સહકારી મંડળીઓ
૧૦ દુધ સહકારી મંડળીઓ ૩૨૪
૧૧ ફાર્મીંગ સહકારી મંડળીઓ
૧૨ વૃક્ષ ઉછેર સહકારી મંડળીઓ
૧૩ મરઘા ઉછેર સહકારી મંડળીઓ
૧૪ પશુ ઉછેર સહકારી મંડળીઓ
૧૫ પિયત સહકારી મંડળીઓ ૧૧૯
૧૬ મત્સ્ય ઉદ્યોગ સહકારી મંડળીઓ ૧૩
૧૭ ગ્રાહક સહકારી મંડળીઓ ૧૩
૧૮ ગૃહ સહકારી મંડળીઓ
૧૯ મજુર સહકારી મંડળીઓ ૧૦૧
૨૦ જંગલ કામદાર સહકારી મંડળીઓ ૧૨
૨૧ સુગર સહકારી મંડળીઓ
૨૨ જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંધો
૨૩ જંગલ કામદાર મંડળીઓના સહકારી સંઘ ૪૪
૨૪ મજુર કામદાર મંડળીઓના સહકારી સંઘ
૨૫ પિયત મંડળીઓનો સહકારી સંઘ
૨૬ અન્ય મંડળીઓ

કુલ ૮૦૮